Video : અભિનેત્રીએ લેસ્બિયન મહિલાઓ અંગેનો અત્યંત હોટ વીડિયો બનાવ્યો

મુંબઇ : જેમ કે આપણે જાણીએ છીએ કે સમલૈંગિક પ્રકૃતીના નિયમની વિરુદ્ધ છે. સમાજ પણ તેને ખોટી નજરથી જુએ છે. પરંતુ અભઇનેત્રીઓ અને સિંગર અનુષ્કા મનચંદા અને મોનિકા ડોગરાએ એક નવા મ્યુઝીક વીડિયો દ્વારા તેને બદલવાના પ્રયાસો કર્યા છે. લે યુ ડાઉન નામના આ વીડિયોને ઇલેક્ટ્રોનિક પ્રોડ્યુસર નેનોકે બનાવ્યો છે.

આ વીડિયો સોશ્યલ સાઇટ પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો બે લેસ્બિયન મહિલાઓ અંગે છે, જે પોતાના ઇમોશનને એક્સપ્રેસ કરવા માટે ડાન્સની મદદ લે છે. આ મ્યુઝિક વીડિયોમાં ગણા ઇન્ટીમેટ સીન પણ શુટ કરવામાં આવ્યા છે.

જો કે સમલૈંગિકતા પર કેટલાક દેશોમાં પ્રતિબંધ છે. અનુષ્કા મનચંદા બોલિવુડ સિંગર અને અભિનેત્રી છે. તે એંગ્રી ઇન્ડિયન ગોડેસ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. તે ઉપરાંત તે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ દુલ્હા મિલ ગયામાં પણ જોવા મળી હતી.

You might also like