તમારા પાર્ટનરનો જન્મ મહિનો જણાવશે કેવા રહેશે તમારા શારીરિક સંબંધ

0 1

શારીરિક સંબંધ પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત કરે છે. આ સાથે આરોગ્યને સંબંધિત સમસ્યાઓનું પણ નિરાકરણ આવી જતું હોય છે.જેમ દરેક વ્યક્તિની આદતો અલગ હોય છે, તેમજ સેક્સ લાઇફ જીવન અલગ હોય છે. એવું કહેવાય છે કે તમારો જન્મ મહિનો વ્યક્તિના શારીરિક સંબંધોની આદતો સાથે જોડાયો છે.ચાલો આપણે જાણીએ કે વ્યક્તિની સેક્સ લાઇફ કવી હોય છે.

જાન્યુઆરી
આ મહિનામાં જન્મેલા લોકો શરમાળ હોય છે. અજાણ્યા લોકો સાથે પણ તેવો વાત નથી કરતા. જો તમારા જીવનસાથી પણ કંઈક આવા હોય તો પછી તેમને જાણવામાં વિલંબ ન કરતા, કારણ કે જાન્યુઆરીમાં જન્મેલા લોકો તમને એકવાર જાણી લે પછી તમને ખુશ કરવા માટે કંઇપણ કરી શકે છે.

ફેબ્રુઆરી
વર્ષના બીજા મહિનામાં જન્મેલા લોકો થોડા ગુસ્સાવાલા હોય છે અને સાહસિક પણ હોય છે. તમારે તમારા પાર્ટનરની નજીક જવા પ્રયત્ન કરવા પડતા હોય છે. જો એકવાર તમને પ્રેમ કરતા થઇ જાય તો તેવો ભાવુક થઇ જતા હોય છે.તેમના પાર્ટનર સાથે તેમનો લગાવ વધારે થઇ જતો હોય છે. પાર્ટનર માટે દરેક દિવસે તેમનો ઉત્સાહ શારીરિક સંતોષ આપવામાં મદદ કરે છે.

માર્ચ
આ મહિનામાં જન્મેલા લોકો તેમના પાર્ટનરને ખુશ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવા લોકો સારા પ્રેમી હોય છે અને તેમના પ્રેમી સાથે વધુમાં વધુ સમય પસાર કરતા હોય છે.

એપ્રિલ
એપ્રિલમાં જન્મેલા લોકો તેમના જીવનને તેમના હિસાબથી જીવતા હોય છે. આ મહિનામાં જન્મેલા લોકો રોમેન્ટિક હોય છે પરંતુ થોડા સમય માટે. જો તેઓ તેમના પ્રેમીમાં રસ ધરાવતા હોય, તો તેઓ તેમની સાથે રોમેન્ટિક ક્ષણો પણ ખુલીને એન્જોય કરતા હોય છે. કોઈ પણ તેમને તેમની ઇચ્છા પૂરી કરવાથી ક્યારે તેમને રોકી નહીં શકે.

મે
મે મહિનામાં જન્મેલા જીદ્દી હોય છે. સેક્સને લઇને મગજથી કામ કરતા હોય છે અને સતર્ક રહેતા હોય છે. શારીરિક સંબંધ માટે આ લોકો સારા વાતાવરણની ઇચ્છા રાખતા હોય છે. આ મહિનામાં જન્મેલા લોકો ખૂબ કાળજી રાખે છે અને જો તેઓ પસંદગીની જગ્યા ન મેળવે તો તેઓ સંબંધ બનાવવા માટે તૈયાર નથી હોતા.

જૂન
આ મહિનામાં જન્મેલા લોકો રસપ્રદ અને વિચારવાના ખુલ્લા હોય છે. તે ઝડપથી તેમના પાર્ટનર સામે તેમના હૃદયને ખોલી દેતા હોય છે. સેક્સ દરમ્યાન તેવોને કંઇક અલગ કરવું વધારે ગમતું હોય છે.

જુલાઈ
આ મહિનામાં જન્મેલા લોકો તેમના પાર્ટનર સાથે ભાવુક નથી થઇ શકતા. જો કોઈ કારણોસર તેમના પાર્ટનર ભાવુક બની જાય છે, તો તેઓ સેક્સ કરતી વખતે તેમની સંપૂર્ણ કાળજી લે છે. તેઓ તેમના પાર્ટનરને સારો અનુભવ આપવાનો પ્રયાસ કરે છે.

ઓગસ્ટ
ઓગસ્ટમાં જન્મેલા લોકો થોડાક ડિમાંડિંગ હોય છે. સેક્સ તેમની સાથે કરવું મુશ્કેલ હોય શકે છે. તેઓ કોઈ પણ ખોટું વર્તન સહન કરી શકતા નથી પરંતુ શારીરિક સંબંધો બનાવામાં સારા હોય છે.

સપ્ટેમ્બર
સપ્ટેમ્બર મહિનામાં જન્મેલા લોકો ભાવુક હોય છે, પરંતુ તેઓ તેમના પ્રેમીને ખુશ કરવા દરેક રીતે પ્રયાસ કરતા હોય છે. તેવો તેમના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોય છે અને તેમના પ્રેમી માટે પુરતો સમય આપી શકતા નથી.જ્યારે તેમના પર ભરોસો કરવો પણ મુશ્કેલ હોય છે.

ઓક્ટોબર
આ મહિનાના જન્મેલા લોકો પ્રેમ અને રોમાન્સને લઇ ખૂબ ધીરજ રાખતા હોય છે. તેવો આરામથી તેમનો સમય લેતા હોય છે અને સેક્સને આનંદથી માંણતા હોય છે. પાર્ટનરની સાથે સંબંધો કરતી સમયે તેઓ ખૂબ કાળજી અને સાવધાની રાખતા હોય છે.

નવેમ્બર
આ લોકો સાહસી હોય છે અને શારીરિક સંબંધોને લઇને નવી વસ્તુઓ કરવી પસંદ કરતા હોય છે

ડિસેમ્બર
જો તમારા પાર્ટનરનો જન્મ ડિસેમ્બરમાં થયો હોય, તો તે સેક્સ મામલે ખુબ સારા હોય છે. પાર્ટનરની દરેક ખુશીનું ધ્યાન રખતા હોય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.