Categories: Business

શેરબજારમાં સેન્સેક્સનો વરસાદઃ ૨૦૦ પોઈન્ટ ઊછળ્યોઃ ONGC ૪ ટકા અપ

અમદાવાદ: આજે પણ શરૂઆતે શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. વૈશ્વિક બજારોમાં જોવા મળેલા ઉછાળા તથા સ્થાનિક મોરચે વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીએ બજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજ શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૦૧ પોઇન્ટના ઉછાળે ૨૭,૩૪૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૭ પોઇન્ટના સુધારે ૮,૩૮૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ઓએનજીસી કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટાટા મોટર્સ, ભેલ અને ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં એકથી બે ટકા શરૂઆતે ઉછાળો જોવાયો હતો. જોકે બીજી બાજુ આઇટીસી કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઇલ અને બેન્કિંગ સેક્ટરમાં નીચા મથાળે જોરદાર લેવાલી નોંધાઇ હતી.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

15 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

15 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

15 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

16 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

16 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

16 hours ago