SBIમાં પડી છે રીસર્ચ એનાલિસ્ટની ભરતી, જલ્દી કરો Apply

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં રિસર્ચ એનાલિસ્ટની જગ્યા માટે અરજી મંગાવામાં આવી છે. આ ભરતી માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારે 18 જૂન પહેલા અરજી કરવી. આ અરજી સાથે જોડાયેલ જાણકારી આ પ્રમાણે છે.

જગ્યાનું નામ : રિસર્ચ એનાલિસ્ટ

જગ્યાની સંખ્યા : 3

પગાર : વર્ષની 50 લાખ રૂપિયા

યોગ્યતા : અરજી કરનાર ઉમેદવાર પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ડિપ્લોમાં (PGDM) અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડીગ્રી હોવી જોઇએ

અરજી કરવા માટે ફી : આ પદ પર અરજી કરનારા જનરલ ઉમેદવારે 600 રૂપિયા જ્યારે અનામત ઉમેદવારે 100 રૂપિયા ચૂકવણી કરવી પડશે.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કરવાની અંતિમ તારીખ : 18 જૂન 2018

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર એસબીઆઇની આધિકારીક વેબસાઇટ www.sbi.co.in પર જઇ અરજી કરી શકો છે. વધારે જાણકારી માટે નોટિફિકેશન જુઓ.

You might also like