SBIમાં નોકરીની તક

નવી દિલ્હી : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 24 મે સુધીમાં અરજી કરી શકશે.

જગ્યાનું નામ : પ્રોબેશનરી ઓફિસર

જગ્યા :  2200

પે સ્કેલ : 23700 – 42020 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ

ઉંમર :  21 – 30 વર્ષ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like