samsung sale: અમેઝોન ઈન્ડિયા પર મળી રહ્યો ભારે ડિસ્કાઉન્ટ…

ઈ કોમર્સ વેબસાઈટ અમેઝોન ઈન્ડિયા પર સોમવારથી સેમસંગ ડે સેલ શરૂ થઈ ગઈ છે. આ સેલમાં સેમસંગના સ્માર્ટફોન પર 5000 રૂપિયા સુધીની છુટ આપવામાં આવી રહી છે. આ સે 28 થી લઈ 31 મે સુધી ચાલશે. 4 દિવસો સુધી ચાલનારી આ સેલમાં સેમસંગ્સના ઘણા સ્માર્ટફોન્સ અને બીજી પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગ ડેઝ સેલની મોટી ઓફર્સમાં સેમસંગની ઓન સિરીઝના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં 14,990 રૂપિયાની કિંમતાવાળો ગેલેક્સી on7 prime માત્ર 10,990 રૂપિયામાં મળશે. જ્યારે 7,990 રૂપિયામાં મળનારો ગેલેક્સી on5 ની કિંમત 5,990 રૂપિયા હશે.

આ ઉપરાંત સેમસંગની A સિરીઝના સ્માર્ટફોન્સ પર પણ ભારે ડિસ્કાઉનેટ મળી રહ્યો છે. 6GB રેમ વાળો A8+ તેની કિંમત 34,990ના બદલે 29,990માં મળશે.

25,990 રૂપિયાની કિંમતની સાથે 16+5 MP ડ્યુઅલ કેમેરા સાથે આવનારો સેમસંગ ગેલેક્સી A6+ સ્માર્ટફોન પર પણ ઘણી એક્સચેન્જ ઓફર્સો મળશે. સાથે જ કેટલાક પસંદગીના મોડલો સાથે ICICI ક્રેડિટ કાર્ડ સાથે ખરીદવા પર 3,000 રૂપિયાનો કેશબેક મળશે.

સ્માર્ટપોન ઉપરાંત ઘણી બીજી પ્રોડક્ટો પર ઓફર્સો મળી રહી છે. GEAR S3 ફ્રન્ટિઅર સ્માર્ટવોચ, GEAR SPORT સ્માર્ટવોચ પણ પોતાની કિંમત કરતા સસ્તી કિંમતમાં મળશે.

આ ઉપરાંત અમેઝોનની આ સેલમાં સેમસંગના ગેલેક્સી ON7 PRIME, J7 DUO, J7 PRO, J7 MAX, J7 PRIME-2, J7 NEXT ના બંન્ને વેરિયંટ પર, J2 2018 પર પણ ભારે છુટ મળી રહી છે.

You might also like