SAILમાં નોકરીની તક

નવી દિલ્હી: સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાં એક સાથે 124 જગ્યા ખાલી પડી છે. સેલ ઝારખંડમાં જગ્યા પડી છે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા માંગતો હો તો 27 એપ્રિલ પહેલા અરજી કરો.

જગ્યા : 124પદનું નામ: એટેંન્ડેન્ટ ટ્રેનીઉંમર: 18 થી 28 વર્ષપ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારેપગાર: 15830 રૂપિયા થી 22150 પ્રતિ માસઅંતિમ તારીખ: 27 એપ્રિલવધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like