Categories: Sports

સચીન, વોર્ન અને બ્રેટ લી બનશે લક્ઝરી ક્રૂઝ લાઈનરના બ્રાન્ડ અેમ્બેસેડર

માનાર્ક ક્રૂઝ નામની લક્ઝરી ક્રૂઝ લાઈનર કંપનીઅે પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સચીન તેંડુલકર અને ક્રિકેટ વિશ્વની કેટલીક જાણીતી સેલિબ્રિટીને પોતાની બ્રાન્ડ અેમ્બેસેડર બનાવી છે. અા સેલિબ્રિટીમાં સચીન ઉપરાંત શેન વોર્ન, કુમાર સંગાકારા અને બ્રેટ લીનો સમાવેશ થાય છે. ૨૦૧૭ની ૧૬ માર્ચે સિંગાપોરથી ઉપડનારી અા ક્રૂઝ કુઆલાલમ્પુર, ફુકેત, પીનાંગ, કોલંબો થઈને કો‌ચિન અને છેલ્લે મુંબઈ અાવશે.

અા ટૂરમાં સચીન મુંબઈ, સિંગાપોર, થાઈલેન્ડના તબક્કામાં હાજર રહેશે. ચાહકો પોતાને ગમતી સેલિબ્રિટી સાથે સમય પણ વિતાવી શકશે. ક્રિકેટરો ઉપરાંત લોકોના મનોરંજન માટે કોમે‌િડયન વીરદાસ, ગાયક રાહત ફતેઅલી, નેહા કક્કડ, અભિનેત્રી નેહા ધૂપિયા અને સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર હાજર રહેશે. સાત દિવસની અા ટૂરની ટિકિટ ૮૦ હજાર રૂપિયા છે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

19 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

19 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

19 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

19 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

19 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

19 hours ago