Royal Enfield Classic 500 એબીએસનું વેચાણ શરૂ, જાણો કિંમત

ભારતમાં Royal Enfield (RE) ડીલરશીપ પર Classic 500 ABSની સીરીઝની ડીલીવરી શરૂ કરી દીધી છે. Royal Enfield Classic 500 ABSની કિંમત 2.10 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, મુંબઇ) રાખવામાં આવી છે. આ સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ 20,000 થી 30,000 સુધી વધારે મોંઘું છે.

તેની કિંમત Classic 500 ના કલર મુજબ નક્કી કરાઇ છે. Royal Enfield Classic 350 Signals Edition ભારતમાં પ્રથમ બાઇક હતી જેમાં કંપની સૌથી પ્રથમ ABSની ફ્યુચર આપ્યું હતુ.

Royal Enfield Classic 500 માં પણ ડુઅલ-ચેનલ ABS યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કલાસિક સિગ્નલ્સ એડિશન અને હાલમાં જ રજૂ કરાયેલ રોયલ એનફીલ્ડ હિમાલયન ABSમાં કરવામાં આવ્યો હતો.

ABS ફીચર સિવાય Classic 500માં કોઇ પણ બદલાવ કરવામાં આવ્યો નતી. આમાં 499 cc સિંગલ-સિલિન્ડર, એયર-કૂલ્ડ, ફ્યૂલ-એન્જેકટેડ એન્જિન આપવામાં આવ્યું છે જે 27 bhp નો પાવર અને 41 Nm પિક ટોર્ક જેનરેટ કરે છે. આ મોટરને ટ્રાન્સમિશન માટે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવેલ છે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

5 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

5 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

5 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

5 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

6 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

6 hours ago