RITESમાં નોકરીની તક

નવી દિલ્હી : RITES લિમિટેડમાં નોકરીની તક છે, ઇચ્છુક ઉમેદવાર 6 જુલાઇ સુધી અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ડેપ્યુટી જનરલ મેનેજર, સેકશન મેનેજર

પગાર : 29,100 – 54, 500 રૂપિયા

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like