Oops…લિવિંગ રૂમમાં સિંગરે પોતાના સાથીને બતાવ્યા ‘ડર્ટી મૂવ્સ’!

મુંબઇ: હોલિવુડની બહુ ચર્ચિત પોપ સિંગર રિહાના હંમેશા કંઇક એવું કરી દે છે જેથી તે ચર્ચાનો વિષય બની જાય છે. કોઇક વાર ન્યૂડ ફોટોશૂટ તો કોઇકવાર એવું ડાન્સ પર્ફોમન્સ આપે કે જેના માટે તે ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં જ રિહાનાએ સ્ટેજ પર્ફોમન્સ કર્યુ હતું. તેમાં તેનું મૂવમેન્ટ તો જોવા જેવું હતું. એવું હોટ મૂવમેન્ટ તો કોઇક જ વાર જોયું હશે. તેને ડાન્સ પર્ફોમન્સ પછી લિવિંગ રૂમમાં તેના પાર્ટનર સાથે એવા ડર્ટી મૂવ કર્યા જેને જોઇને તમે પણ શરમના માર્યા પાણી પાણી થઇ જશો! તો એક નજર કરો આ તસ્વીરો ઉપર.

You might also like