ભ્રષ્ટાચાર સામે જ્હૉનની જંગ, ફિલ્મી મસાલાનું ધમાકેદાર પરફોર્મન્સ એટલે “સત્યમેવ જયતે”

અભિનયની વાત કરીએ તો મનોજ વાજપેયીનું સશક્ત પરફોર્મન્સ ફિલ્મને અલગ સ્તર પર લઇ જાય છે. જૉન અબ્રાહમ વીરનાં રૂપમાં પોતાનાં અભિનયથી સંપૂર્ણ રીતે ન્યાય કરે છે.

કલાકારઃ જૉન અબ્રાહમ, આયશા શર્મા અને મનોજ બાજપેયી વગેરે….

નિર્દેશકઃ મિલાપ મિલન ઝવેરી

નિર્માતાઃ ભૂષણ કુમાર, નિખિલ અડવાણી આદિ…

રેટિંગઃ **** (4 સ્ટાર)

આપણા દેશમાં હંમેશાથી જ એક મસાલા ફિલ્મને સંપૂર્ણ એન્ટરટેનર માનવામાં આવે છે. જો કે છેલ્લાં કેટલાંય સમયથી બાયોપિક અને મુદ્દાઓ પર આધારિત ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત છવાઇ રહી છે પરંતુ આ દોડમાં ફિલ્મકાર ભૂલી ગયા હતાં કે લાજવાબ ખાવાનું બનાવવા માટે એક જ પ્રકારનાં મસાલાઓ જરૂરિયાત પૂરતા નથી.

તેમાં દરેક પ્રકારનાં મસાલાઓ બરાબરની માત્રામાં નખાવા જોઇએ. જેથી કોમર્શિયલ મસાલા ફિલ્મોનું પણ હોવું એટલું જરૂરી છે. લાંબા સમય બાદ એક સંપૂર્ણ મસાલા ફિલ્મ સત્યમેવ જયતેનાં રૂપમાં દર્શકોની સામે આવી. આમાં એક્શન માટે જૉન અબ્રાહમ છે. અભિનયને માટે શ્રેષ્ઠ કલાકાર મનોજ બાજપેયી છે. આઇટમ સોંગ માટે નોરા ફતેહી છે અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ભારતીયોનાં દિલમાં છુપાયેલું એક સપનું પણ છે.

આ બધાં ચટપટા મસાલાઓને વધારે ઉચિત માત્રામાં મિલાવીને નિર્દેશક મિલાપ ઝવેરીએ એક સંપૂર્ણ મસાલેદાર ફિલ્મ બનાવી છે. સત્યમેવ જયતેની વાર્તામાં આમ તો કોઇ જ નવીનતા નથી. એક હીરો છે, જે ગુનાઓને ખતમ કરી નાખવા ઇચ્છે છે અને તે પોલીસ ઓફિસર છે અને બીજો હીરો જે છે તે ગુનાઓને ખતમ કરવા ઇચ્છે છે.

તે ગુનેગાર છે તો મહત્વનું છે કે ધ્વંદ તો થવાનું. પોલીસ ઓફિસર ગુનેગારને રોકવા ઇચ્છે છે. સતત તેને ચેલેન્જ કરતા રહે છે. આ ફિલ્મ આ જ રીતે લુકા-છુપી પર આધારિત છે. જે રીતેની ટ્રીટમેન્ટ અને સ્ક્રીનપ્લેમાં નવાપણ મિલાપ ઝવેરી આવેલ છે. જેનાંથી આ ફોર્મ્યુલા પર બનવાવાળી અનેક ફિલ્મોથી સત્યમેવ જયતે કંઇક અલગ જ બહાર તરી આવે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

6 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

7 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

8 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

9 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

10 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

11 hours ago