Categories: India Tech

No Ullu Banawing: Jio વેલકમ ઓફરમાં નહી મળે High Speed અનલિમિટેડ Data

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો લોન્ચ દરમિયાન કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધી બધાને ફ્રી ડેટા મળશે. આ તેમણે વેલકમ ઓફર ગણાવી છે. આ પહેલાં ડિસેમ્બર સુધી બધાને ફ્રી ડેટા મળશે. આ પહેલાં આ ઓફરને પ્રીવ્યૂના નામથી ઓળખવામાં આવતી હતી.

સ્પષ્ટ છે નામ બદલાયું તો ટર્મ્સ અને કંડિશન્સ એટલે કે શરતો પણ બદલાશે. બીજી કંપનીઓની માફક મુકેશ અંબાણીએ પણ લોન્ચ દરમિયાન 31 ડિસેમ્બર સુધી કથિત ફ્રી સર્વિસની શરતો જણાવવાનું ટાળ્યું છે. તેમના અનુસાર વેલકમ ઓફર હેઠળ જિયોના કસ્ટમર્સને અનલિમિટેડ એચડી વોઇસ અને વીડિયો કોલિંગ, અનલિમિટેડ 4G ડેટા, મેસેજિંગ અને જિયો એપ્સની ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

આ પહેલાં સુધી આ બધી ઓફર પ્રીવ્યૂ હેઠળ મળતી હતી. અમે તમને નવા વેલકમ ઓફરની શરતો અને લિમિટેશન વિશે જણાવીએ છીએ જે હવે તમે સુધી જિયો સિમ લેશો તેના પર લાગૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 5 સપ્ટેમ્બરથી રિલાયન્સ જિયોનું કોર્મિશિયલ લોન્ચ થશે અને તે દિવસથી જ વેલકમ ઓફર શરૂ થશે. એટલે કે આ પહેલાં સુધી પ્રીવ્યૂ ઓફર જ છે. 5 તારીખ બાદ આ ઓફર આપમેળે વેલકમ ઓફરમાં બદલાઇ શકે છે. પરંતુ ફક્ત નામ જ નહી બદલાઇ પરંતુ ટર્મ્સ અને કંડિશન્સ પણ સંભવિતરૂપે બદલાઇ જશે.

એક ટ્વિટર યૂજરે અમારું ધ્યાન તે તરફ ખેચ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જિયોના વેલકમ ઓફરની શરતોમાં કેટલીક વાતો લખી છે. તેના અનુસાર યૂજર્સને દરરોજ 4GB 4G ડેટા આપવામાં આવશે. ડેટા પુરો થતાં તમારી સ્પીડ 128Kbps થઇ જશે. એટલે કે 2G સ્પીડ થઇ જશે.

બધા વોઇસ, વીડિયો કોલ, એસએમએસ અને નેશનલ રોમિંગ 31 ડિસેમ્બર સુધી ફ્રી રહેશે. એવું મુકેશ અંબાણીએ કહ્યું, પરંતુ દરરોજ તમને 100 એસએમએસ જ ફ્રી મળશે. ત્યારબાદ પૈસા લાગશે.

admin

Recent Posts

Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222488,222489,222490"] દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા…

6 mins ago

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

14 mins ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

37 mins ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

50 mins ago

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક…

1 hour ago

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના…

1 hour ago