NIFTમાં પડી છે ખાલી જગ્યા, જલ્દી કરો APPLY

નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે NIFTમાં ઘણી જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 3 માર્ચ પહેલા અરજી કરી શકે છે.

કુલ જગ્યા :  27

જગ્યાનું નામ :

જૂનિયર આસિસ્ટેન્ટ – 12

મલ્ટિ ટાસ્કિંગ સ્ટોફ – 15

યોગ્યતા :

જૂનિયર આસિસ્ટેન્ટ – માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી 12મું ધોરણ. સાથે કમ્પ્યૂટરમાં ડિપ્લોમાં અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઇએ.

મલ્ટિ ટાસ્કિંગ સ્ટોફ – 10મી અથવા તેની સમકક્ષ પાસ

સિલેકશન પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષા તેમજ સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી :

ડોક્યુમેન્ટ સાથે આ સરનામે અરજી મોકલો.

The Joint Director,

National Institute of Fashion Technology,

NIFT Delhi Cmapus, Hauz Khas,

Near  Gulmohar Park,

New Delhi – 110016 – 670562

અંતિમ તારીખ : અરજી કરવાની અંતિમ તારીખ 3 માર્ચ

You might also like