ISROમાં ધોરણ દસ પાસ માટે નોકરીની તક

નવી દિલ્હી : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)માં ટેકનિકલ આસિસ્ટેન્ટ, ટેકનિશિયન બી, મેડીકલ ઓફિસર SC, ફાયરમેન A,  ડ્રાઇવર કમ ઓપરેટર A જેવા પદ માટે અરજી મંગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 23 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :

ટેકનિકલ આસિસ્ટેન્ટ -9

ટેકનિશિયન – 6

મેડિકલ ઓફિસર ‘SC’ – 1

ફાયરમેન ‘A’ – 5

ડ્રાઇવર કમ ઓપરેટર ‘A’ – 1

યોગ્યતા :  ટેક્નિકલ આસિસ્ટેન્ટ – મેકેનિકલ એન્જિનયરિંગમાં કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમાની ડિગ્રી, ટેકનિશિયન B – કોઇ પણ માન્યપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે

મહત્વપૂર્ણ તારીખ : 23 ઓગસ્ટ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like