ISROમાં છે નોકરીની તક, 56 હજાર મળશે પગાર, જલ્દી કરો APPLY

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISROમાં ઘણી બધી જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવાર 7 માર્ચ પહેલા અરજી કરી શકે છે.

કુલ જગ્યા :  87

ઇલેકટ્રોનિક એન્જિનિયર – 42

મિકેનિકલ એન્જીનિયર – 36

કમ્પ્યૂટર સાઇન્સ એન્જિનિયર – 9

ઉંમર : 35 વર્ષથી વધારે નહીં

પગાર : 56,100 પ્રતિ માસ

સિલેકશન પ્રક્રિયા : ઉમેદવારનું સિલેકશન લેખિત પરિક્ષાના આધારે કરવામાં આવશે

યોગ્યતા : ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગની બેચલર ડીગ્રી મેળવેલ હોવો જોઇએ

મહત્વની તારીખ :  ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 7 માર્ચ છે. 5 મે ના રોજ લેખિત પરિક્ષા લેવાશે.

કેવી રીતે કરશો અરજી : ઓફિશિયલ વેબસાઇટ isac.gov.in પર જઇને અરજી કરો.

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like