ISRO માં છે નોકરીની તક, 56,100 રૂપિયા મળશે SALARY

ISRO (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) માં વૈજ્ઞાનિક અને એન્જીનિયરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેનું નોટિફિકેશન આધિકારીક વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે. અરજી કરતા પહેલા રોજગારી સંબંધી દરેક આવશ્યક જાણકારી જોઇ લો…

જગ્યાની સંખ્યા : 106

જગ્યાનું નામ : વૈજ્ઞાનિક અને એન્જીનિયર

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BE/B.Tech ડિગ્રી હોવી જોઇએ

અંતિમ તારીખ : 20 ફેબ્રુઆરી 2018

ઉંમર : 20.02.2018 સુધીમાં 35 વર્ષથી વધારે નહીં

પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યું ના આધારે

પગાર : 56,100 રૂપિયા

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા માટે ઉમેદવારે આધિકારીક વેબસાઇટ isro.gov.in પર જઇને અરજી કરી શકે છે. અરજી કરવા માટેની ફી 100 રૂપિયા છે. આ અંગેની લેખિત પરીક્ષા 22 એપ્રિલે યોજાશે.

You might also like