આઇડીબીઆઇ બેન્કમાં નોકરીની છે તક, 110 વિવિધ જગ્યાઓ માટે કરો APPLY

નવી દિલ્હી : આઇડીબીઆઇ બેન્ક લિમિટેડમાં વિવિધ મેનેજરની કુલ 110 જગ્યા માટે અરજી મગવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરો.

કુલ જગ્યા :  110

જગ્યાનું નામ :

ડેપ્યુટી જનરલ મેનેજર – 13

આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 17

મેનેજર – 81

યોગ્યતા : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા એમબીએ પાસ. વધારે જાણકારી માટે વેબસાઇટ જુઓ.

ઉંમર :

ડેપ્યુટી જનરલ મેનેજર – 45 વર્ષથી વધારે નહીં

આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 40 વર્ષથી વધારે નહીં

મેનેજર – 36 વર્ષથી વધારે નહીં

સિલેકશન પ્રક્રિયા : ઓનલાઇન ટેસ્ટ તેમજ પર્સનલ ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

કેવી રીતે કરશો અરજી : ઓફિશિયલ વેબસાઇટ www.idbi.com જઇ એપ્લાય કરો.

મહત્વની તારીખ :  1 ફેબ્રુઆરીથી ઓનલાઇન ફોર્મ, 20 ફેબ્રુઆરી સુધીમાં ભરો ઓનલાઇન ફોર્મ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

 

You might also like