EESLમાં નોકરીની તક

નવી દિલ્હી : એનર્જી એફિશિએન્સી સર્વિસેઝ લિમિટેડ (EESL) માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 31 માર્ચ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  આસિસ્ટેન્ટ મેનેજર, એન્જીનિયર, ઓફિસ એક્ઝિક્યુટીવ, ડેટા એન્ટ્રી ઓપરેટર

જગ્યા :  91

યોગ્યતા :  સીએ – એમબીએ – ગ્રેજુયએટ – 12મી પાસ

પગાર :

આસિસ્ટન્ટ મેનેજર – 24,900 – 50,000 રૂપિયા

ડેટા એન્ટ્રી ઓપરેટર – 20,000 રૂપિયા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like