CRPFમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે અમૂલ્ય તક, 10 પાસ કરી શકે છે APPLY

CRPFમાં એકસાથે ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવામાં આવી છે. જાણો જગ્યા અંગેની પુરી જાણકારી…

સંસ્થાનું નામ : સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF)

જગ્યાની સંખ્યા : 240

અંતિમ તારીખ : 5 એપ્રિલ

યોગ્યતા : 10મી, 12મું, એન્જીનિયરીંગ કરનાર લોકો કરી શકે છે અરજી

ઉંમર : 21થી 30 વર્ષ

પસંદગીની પ્રક્રિયા : ફિઝિકલ ટેસ્ટ, ફિઝિકલ એફિસન્સી ટેસ્ટ અને ડોક્યુમેન્ટની તપાસના આધારે પસંદગી

કેવી રીતે કરશો અરજી : ઓફિશિયલ વેબસાઇટ crpf.nic.in પર જઇને અરજી કરો.

http://sambhaavnews.com/

You might also like