AIIMSમાં નોકરીની તક

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઋષીકેશમાં નોકરીનીતક છે. ઇચ્છુક ઉમેદવાર 31 મે સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ : સીનીયર રેજિડેન્ટ

જગ્યા :  236

પે સ્કેલ : 15,600 – 39100 રૂપિયા

ઉંમર :  33 વર્ષ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે

અરજી ફી : 1000 રૂપિયા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like