ગર્મિઓમાં તમને cool રાખવા માટે પીવો નારિયળ ઠંડાઈ

સામગ્રી
– બે કપ નાળિયેરનું દૂધ (જાડા), બે ચમચી ભીની અને છાલ વગરની બદામ ની પેસ્ટ
– બે માટી ચમચી દળેલી ખાંડ અને સ્વાદનુસાર, અડધી ચમચી ખસખસ, એક ચમચી સૂકા ગુલાબના ફુલના પાન, 8-10 કાળા મરી, એક ચમચી વરિયાળી, એક નાની ચમચી ટેટી, ઠંડા મસાલા માટે 5-6 નાના ચમચી એલચી પાવડર
– કુટેલો બરફ, બદામ-પિસ્તા, કાચા ગોળા, ગુલાબની પાંખડીઓ

બનાવાની રીત
બે ચમચી ઠંડાઈના મસાલાને નાળિયેર દૂધમાં નાખો અને મિક્સ કરો પછી ગઈણીથી ગાળી લેવું.
આ મિશ્રણને નારિયેળના દૂધમાં ભેળવી દો, હવે બદામ-પેસ્ટ અને ખાંડને નાળિયેરના દૂધમાં ઉમેરો અને આ મિશ્રણમાં ભેળવવા માટે મિક્સી ફેરવી દો.
એક ગ્લાસમાં કુટેલો બર્ફ મૂકો અને તેમાં ઠંડાઈ નાખો.
બદામ, પિસ્તા, ગુલાબ અને કાચા ગોળાથી સજાવીને નારિયેળ ઠંડાઈની તરત સર્વ કરો.

Janki Banjara

Recent Posts

સ્ટોર્મી ડેનિયલ્સના નવા પુસ્તકમાં ટ્રમ્પ સાથે સેક્સ એન્કાઉન્ટર પર નવો ખુલાસો

વોશિંગ્ટન: પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પોતાના નવા પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના પર્સનલ સંબંધોનો ખુલાસો કર્યો છે. ડેનિયલ્સે પોતાના…

9 mins ago

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

22 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

26 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

30 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

36 mins ago