French Fries Day: આ રીતે ઝટપટ બનાવો ફ્રેંચ ફ્રાઈઝ

જ્યારે ફ્રેન્ચ ફ્રાઈસનું નામ સાંભળીએ તો મોઢામાં પાણી આવી જાય છે. ઘરનાં દરેક જણને બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પસંદ હોય છે. દરેક વ્યક્તિ તેને ખુબ એન્જોય કરીને ખાતા હોય છે. આજે તમને દઈએ કે કેવી રીતે થોડી જ મિનિટમાં ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ સરળતાથી બનાવાય.

સામગ્રી
-250 ગ્રામ (લંબાઈમાં પાતળી કપાયેલા) બટાકા
-1 ટેબલ ચમચી મીઠું
– (ડીપ ફ્રાઈ કરવા માટે) તેલ

બનાવવાની રીત
પહેલા એક વાટકીમાં પાણી લો અને તેમાં કાપેલા બટેટા મૂકો અને તેમાં મીઠું નાખો અને ઉકળવા મુકો. જ્યારે પાણી ઉકળવા આવે ત્યારે તેમાં બટેટા મુકી દો અને ગેસ બંધ કરી દો. 5 થી 6 મિનિટ પછી બટાકાની પાણીમાંથી કાઢી લો અને તેને ટીશ્યુ પેપર પર મૂકો. તમે કોટનના કાપડનો ઉપયોગ કરે. તેને સૂકવયા પછી, બટેટાને કાપડની મદદથી એકવાર ડ્રાય કરી લો.

હવે તમે તેલને ગરમ કરો અને તેમાં બટેટાનો એક ટુકડા કરો છો. ધ્યાનમાં રાખો અને ખાસ કાળજી લો કે બટાટા પણ એકબીજાને વળગી રહે નહીં. ફ્રાઈસને મીડિયમ ગેસ પર તળો. જ્યારે બ્રાઉન રંગ આવે તો તેને તેલમાંથી બહાર કાઢો અને ટીશ્યુ પેપરમાં મૂકો. એક્સ્ટ્રા-તેલ ટીશ્યુ પેપરમાં સોસાઈ જશે. તેને ફ્રેશ અને ગરરમ સર્વ કરો.

You might also like