Yamaha YZF-R3 બાઇક ભારતમાંથી પાછી ખેંચી, ડિફેક્ટિવ ફ્યુલ ટેન્ક અને પાવર સ્વીચને કારણે લેવાયો નિર્ણય

અમદાવાદ: ભારતમાં યામાહા બાઇક્સે પોતાની ફેમસ સ્પોર્ટ બાઇક યામાહા Yamaha YZF-R3 યુ.એસમાંથી પાછી ખેંચી લીધી છે. જેને પગલે ભારતમાં પણ આ બાઇક્સના મોડલને પાછી ખેંચવાની પહેલ કરવામાં આવી છે.

જાપાનની કંપની યામાહાએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું કે તેણે પોતાની 1155 યુનિટ્સને ટ્વીન-સિલિન્ડર મોટરસાઇકલમાં ફ્યુઅલ ટેન્ડ અને પાવર સ્વીચમાં ખામીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એવા જોવા મળી રહ્યું છે કે યામાહા પોતાના તમામ મોડલમાં 2015થી આ તપાસ કરી રહી છે કે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેણે આ પગલાં ભરવા માંડ્યા છે.

http://sambhaavnews.com/

You might also like