છોકરાઓ પણ છે અજાણ..! છોકરીઓ આ કારણોસર લગ્નના ઓફરને પાડે છે ‘ના’

સામાન્ય રીતે, જ્યારે એક છોકરી કહે છે કે તે ક્યારેય લગ્ન કરવા નથી માંગતી, તો લોકો તેની અવગણવા કરે છે અથવા તેના કેરેક્ટર પર પ્રશ્નો ઉભા કરે છે. પણ કોઈ વ્યક્તિ જાણવાની કોશિશ કરે કે શા માટે તે લગ્નમાંથી ભાગે છે.

સ્વતંત્રતા
બાળપણથી, છોકરીઓને શીખવાડવામાં આવે છે કે તેને લગ્ન પછી સાસરાના કાયદા અનુસાર જીવવું પડશે. લગ્ન પહેલા જ તેમને કહેવામાં આવે છે કે તેણે બીજાની રીતે તેનું જીવન જીવવું પડશે. આ કારણે, તેમને લગ્ન કરવાનો ભય પહેલાથી જ આવી જાય છે. તેમના માટે તે કોઈ સંબંધ નહીં પરંતુ બંધન હોય છે. આનું કારણ એ છે કે તે શિક્ષિત છે, નોકરી કરે છે અને આત્મનિર્ભર છે.

જીવનસાથી
આજકાલ ચા-સેમોસા પર લગ્ન નક્કી થતા નથી. તેમ છતાં 2 પરિવારો મળે છે પછી છોકરા છોકરી એકલા મળીને એકબીજા સાથે વાત કરે છે અને સમજવાનો પ્રયાસ કરે છે. પરિવારના દબાણને લીધે અથવા કેટલીક છોકરીઓની હા પાડી દે છે પરંતુ ઘણી છોકરીઓની કોઈ અછત ચાલતી નથી. જ્યાં સુધી તેઓ તેમના લાયક છોકરાને શોધતા નથી ત્યાં સુધી લગ્ન માટે સહમત થતી નથી.

કારકિર્દી
હવે અભ્યાસ પૂર્ણ કર્યા પછી હવે છોકરીઓ લગ્ન કરતી નથી. તેમના માતા-પિતા પણ તેમને કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જો છોકરો કહે કે છોકરી લગ્ન પછી નોકરી નહીં કરી શકે અથવા જો મોડી રાત સુધી ઓફિસમાં રહેવાની મનાઇ ફરમાવે તો છોકરીઓ એ જ સમયે છોકરા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દે છે.

બાળકો
લગ્નના થોડા વર્ષો પછી, છોકરી પર બાળકને જન્મ આપવા માટે દબાવે છે. આ વાતથી કોઈને ફર્ક નથી પડતો કે તેને બાળક જોઈએ છે કે નહીં? લગ્ન પછી, સામાજિક નાટકનો ભોગ ન બનવા માટે છોકરી લગ્નને ના પાડી દે છે.

દહેજ
જો તે નોકરી કરે છે કે નહીં પણ છોકરી લગ્ન કરવા માટે દહેજ નથી આપવા માંગતી. જો કે, આ કિસ્સામાં, છોકરીઓ પોતાના માતા પિતા પણ માનતા નથી પરંતુ જ્યારે પાણી માથાની ઉપર જતુ રહે છે તો છોકરીઓ જાનને પાછી માકલી દે છે અથવા લગ્ન કરવાનો ઇન્કાર કરી દે છે.

Janki Banjara

Recent Posts

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

1 hour ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

3 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

3 hours ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

4 hours ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

5 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

6 hours ago