Categories: Career Trending

RBI માં છે નોકરીની તક, 62,400 રૂપિયા મળશે SALARY, ગ્રેજ્યુએટ કરી શકે છે APPLY

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) માં લીગલ ઓફિસર, આસિસ્ટેન્ટ મેનેજર અને અન્ય જગ્યા પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર આ જગ્યા પર અરજી કરવા ઇચ્છતો હોય તે આ અંગેની જાણકારી જાણી લે..

જગ્યાનું નામ : લીગલ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અને અન્ય જગ્યા

સંખ્યા : 30

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, LLB, B.E. અને B.Tech ની ડીગ્રી મેળવેલ હોવો જોઇએ. અન્ય જાણકારી માટે નોટિફિકેશન જુઓ.

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

અંતિમ તારીખ : 9 ઓગસ્ટ 2018

ફી : જનરલ-ઓબીસી ઉમેદવાર માટે 600 રૂપિયા અને એસસી-એસટી-વિકલાંગ માટે 100 રૂપિયા ફી

પગાર : 28,150 થી 55,600 રૂપિયા અને 35,150થી 62,400 રૂપિયા

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર RBIની આધિકારીક વેબસાઇટ www.rbi.org.in પર જઇ અરજી કરી શકે છે

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

divyesh

Recent Posts

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

22 mins ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

56 mins ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

2 hours ago

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

2 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

18 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

19 hours ago