Categories: India

બળાત્કારની ઘટનાઓ તો ચાલ્યે રાખે : રેણુકા ચોધરીનું નિવેદન

નવી દિલ્હી : એક તરફ જ્યારે ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરમાં થયેલ ગેંગરેપ મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં નેતાને આ રૂટીન ઘટનાં લાગી રહી છે. મંગળવારે કોંગ્રેસનાં સીનીયર નેતાઓ રેણુકા ચોધરીએ જણાવ્યું કે રેપ તો ચાલ્યા કરે છે. જ્યારે બુલંદ શહેર ઘટના અંગે તેમને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ગમે તે કિસ્સો હોય પરંતુ આવુ ઘણુ લાંબા સમય બાદ થયું છે. હવે આપણે લોકોએ કાર્યવાહી પર ધ્યાન આપવું પડશે. કારણ કે હવે અમે આ પરિસ્થિતીથી કંટાળી ચુક્યા છીએ જ્યારે રોજ સવારે ઉઠીને બળાત્કાર અંગે સાંભળવા મળે છે.

આગળ નેતાએ જણાવ્યું કે, બળાત્કારની ઘટનાઓ તો થયા જ કરે છે. અને તેઓ 10-20 બાદ કોઇની ધરપકડ કરે છે અને વિચારે છે કે અમે તેમને શાબાશી આપીશું. તો તેવું નહી બને. રેણુકા ચોધરીનાં આ નિવેદન પર વિવાદ થાય તેવી શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે વિરોધી પાર્ટીઓ આ નિવેદનનો ઉપયોગ કરી શકે છે.

Navin Sharma

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

1 hour ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

2 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

3 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

4 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

5 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

6 hours ago