રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષપદ માટે CM રૂપાણીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

વિધાનસભાના અધ્યક્ષ માટે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી કમલમ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનુ ભુપેન્દ્રસિંહ અને જીતુ વાઘાણીએ સ્વાગત કર્યુ છે.

ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદમાંથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

વિધાનસભાના અધ્યક્ષ માટે ભાજપ દ્વારા રાજેન્દ્ર ત્રિવેદીનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરી માં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

You might also like