Categories: Gujarat

વલસાડ: ભિલાડમાં આવ્યું પુર, 15 લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

વલસાડ જીલ્લાના ભિલાડમાં સરીગામે પુરની સ્થિતિ સર્જાઈ છે. દારૂઠા ખાડીનું પાણી ગામમાં ઘુસી જતા 15 લોકો ઘરમાં પસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથધરી  તમામ લોકોને હાલ બચાવી લીધા છે.

મળતી માહિતી મુજબ, વલસાડના સરીગામમાં ખાડીનું પાણી ભરાઈ જતા 15 લોકો ફસાઈ ગયા હતા, જેમને ફાયર વિભાગે રેસક્યુ કરી બચાવી લીધા ચે. આ ઘટના GHCL કંપની નજીક બની હતી. હાલમાં 25થી વધુ પશુઓને પુરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લાના સરીગામે ફાયરવિભાગનું રેસ્ક્યુ ઓપરેશન
દારૂઠા ખાડીમાં પૂરના પરિસ્થિતિ સર્જાઈ
ઘરમાં ખાડીના પાણી ભરાઈ જતા 15 લોકો ફસાયા હતા
ફાયરવિભાગનું રેસ્ક્યુ હાથ ધરી તમામને બચાવ્યા
GHCL કંપની નજીક બે ઘરમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા
25 થી વધુ પશુઓને બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ

વલસાડમાં 8 ઇંચ વરસાદ વરસી ગયો છે. વાત 24 કલાકની કરીએ તો જિલ્લામાં સરેરાશ 17 ઇંચ વરસાદ વરસી ગયો છે. જયારે પારડીમાં 7 ઇંચ, ઉમરગામમાં 6 ઇંચ, ધરમપુરમાં 2 અને કપરાડામાં 5 ઇંચ વરસાદ વરસી ગયો છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago