Railway વિભાગમાં પડી છે ભરતી, પરીક્ષા વગર કરાશે પસંદગી

ભારતીય રેલવેમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવાર માટે ખુશખબર છે. દક્ષિણ ઇસ્ટ સેન્ટ્રલ રેલવેમાં ઘણી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સ્ટેશન માસ્તર, ગાર્ડ અને પોર્ટર પર પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છતા હોય તો અંતિમ તારીખ પહેલા કરી શકો છો અરજી.

જગ્યા : સ્ટેશન માસ્તર માટે 8, ગાર્ડ માટે 10, કંટ્રોલરની 1 જગ્યા અને પોર્ટર માટે 4 જગ્યાની પસંદગી કરવામાં આવશે.

જોબ લોકેશન : આ પદ પર પસંદગી ઉેમદવારોને છત્તીસગઢના રાયપુરમાં નિમણૂક કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

ઉંમર : આ ભરતીમાં 65 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે.

કેવી રીતે કરશો એપ્લાય : ભરતી અંગેની સંપૂર્ણ જાણકારી www.secr.indianrailways.gov.in જાવ અને વેબસાઇટ પર જઇ આ પદ માટે એપ્લાય કરો.

You might also like