Video: પાકિસ્તાની મોડલે વિરાટને કહ્યું I Love You, ‘Please…અનુષ્કાને છોડી દે’

નવી દિલ્હી: પાકિસ્તાની મોડલ કંદીલ બલોચે ફરીથી એક વીડિયો બનાવ્યો છે. તેમાં તેણે વિરાટ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમાં તે વિરાટ કોહલીને ચાર્મિંગ અને હેન્ડસમ બતાવી રહી છે. ત્યારબાદ તે વિરાટ કોહલીને રિકવેસ્ટ કરે છે કે તે અનુષ્કાને છોડી દે.’

વીડિયોનો એન્ડ એક જોરદાર કિસ થાય છે. થોડા દિવસો પહેલાં કંદીલાના એકાઉન્ટ બ્લોક થઇ ગયું હતું ત્યારબાદ તે ખૂબ પરેશાન હતી. તેણે એક ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

You might also like