Video: મેચ તો જોઇ હશે, પરંતુ આ ફાઇટ મિસ કરી દીધી હશે તમે!!!

હવે તે દિવસો પૂરા થઇ ગયા છે યારે દેશ એક ટીમને સપોર્ટ કરતો હતો અને તેની જીત માટે પ્રાર્થન કરતો હતો. જ્યારથી આઇપીએલ કલ્ચર આવ્યું છે. માહોલ એવો બદલાઇ ગયો છે કે દેશના લોકો પરસ્પર લડી રહ્યાં છે.

આવો એક લડાઇનો વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઇ રહ્યું છે કે સ્ટેડિયમમાં દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબન સપોર્ટર્સ પરસ્પર કેવી રીતે લડી રહ્યાં છે. સ્ટેડિયમમાં થયેલી આ લડાઇમાં દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ ત્રણ ચાર લોકો પર એકલો ભારે પડી રહ્યો છે. લડાઇ કઇ બાબતે થઇ હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.


જેણે આ વીડિયો શેર કર્યો છે તેનું કહેવું છે કે લડાઇ સીટને લઇને થઇ હતી. વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે તેને 7 હજારથી વધુ લોકો શેર કરી ચૂક્યા છે.

You might also like