કરોડો દિલોને ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશ ફરી ચર્ચામાં, કરાવ્યો ફોટોશુટ

પોતાના આંખોના ઈશારાથી કરોડો લોકોના દિલમાં વસી જનાર વાયરલ ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર ફરીથી ચર્ચામાં આવી છે. આ વખતે પ્રિયાએ એક ફોટોશુટ કરાવ્યો છે. આ ફોટોશુટમાં પ્રિયાએ પિંક કલરનું ગાઉન પહેર્યું છે.

પ્રિયાને ગુલાબી કલરના ગાઉનમાં જોઈને તે તમને ડિઝની વર્લ્ડની પ્રિન્સેસ જેવી લાગશે. woodpecker photographyના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટોને પણ પ્રિયાના ચાહકો ખૂબ લાઈક કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા પ્રિયા પ્રકાશની ડેબ્યૂ ફિલ્મ ‘ઓરુ ઉદાર લવ’ નો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના કો-સ્ટારને આંખો મારતી જોવા મળી હતી. બસ, પ્રિયાની આંખ મારવાની અદા સામે ભલભલા લોકો ઘાયલ થઈ ગયા હતા, જેમાંથી બોલિવૂડના રિશી કપૂર પણ બાકાર રહ્યા ન હતા.

જુઓ પ્રિયા પ્રકાશના ફોટોશુટની ફોટો ગેલેરી…
કરોડો દિલોની ધડકન પ્રિયાએ કરાવ્યું ફોટોશુટ, લાગી રહી છે પ્રિન્સેસ જેવી

Navin Sharma

Recent Posts

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

4 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

6 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

16 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

21 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

25 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

42 mins ago