Categories: India

રાષ્ટ્રપતિએ સરકારી યોજનાઓના વખાણ કર્યા, નોટબંધીને પણ સમર્થન આપ્યું

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે 68માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા પડકારજનક વૈશ્વિક ગતિવિધિયો છતાં પણ સારું પ્રદર્શન કર રહી છે. રાષ્ટ્રપતિએ કાળા નાણાંને બેકાર કરતા ભ્રષ્ટાચાર સામે લડતા, વિમુદ્રીકરણથી આર્થિક ગતિવિધિઓમાં કેટલાક સમય માટે મંદી આવી શકે છે. રાષ્ટ્રપતિએ ડિજિટલ પેમેન્ટના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેનાથી લેવડદેવડમાં ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સમર્થન આપતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચુંટણી એક સાથે કરાવવા સમર્થન કર્યું છે. તેમણે બુધવારના કહ્યું કે એક સાથે ચુંટણી કરાવવાથી વ્યય અને જોગવાઈને લગતી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

રાષ્ટ્રપતિએ આ વિશે ચુંટણી પંચને પગલાં ભરવા સલાહ આપતા કહ્યું કે તે તમામ રાજનૈતિક પાર્ટીઓને એક પ્લેટફોર્મ પર લાવે, જેથી આ મુદ્દા પર વિચાર કરી શકે.

રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે ચુંટણી પંચ તરફથી આયોજિત એક કાર્યક્રમ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજનૈતિક દળ સામૂહિક રીતે આ વિચાર કરે અને એમાં ચુંટણી પંચને પણ સામેલ કરવા જોઈએ.

હું ખુદ આ વાત પર વિશ્વાસ કરું છું કે જો તમામ રાજકીય પાર્ટીઓ ગંભીરતા સાથે આ મુદ્દા પર સહમત થઈ જાય તો લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓ એક સાથે થઈ શકે છે. આ તકે રાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ તરીકે શામેલ હતા.

Rashmi

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

4 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

4 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

4 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

4 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

4 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

5 hours ago