40 બાદ મમ્મી બનવું જોખમી છે

0 45

જે મહિલાઓ ૪૦ વર્ષ બાદ મમ્મી બનવા માગતી હોય તેમણે ચેતી જવાની જરૂર છે. કેનેડાના ક્યુબેક શહેરમાં વિવિધ પાંચ એજ-ગ્રૂપની આશરે ૧,૬૫,૨૮૨ મહિલાઓ પર થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે ૪૦ વર્ષ બાદ જો કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય તો તેના ગર્ભમાં રહેલું બાળક ૩૭મા અઠવાડિયે અધૂરા મહિને જન્મ આપે એવી શક્યતા વધી જાય છે. ૩૦થી ૩૪ વર્ષની ઉંમરે મમ્મી બનતી મહિલાઓમાં બાળક ક્યારેક અધૂરા મહિને જન્મે એવો ખતરો રહેતો નથી.

loading...

Leave A Reply

Your email address will not be published.