LAના પાવર પ્લાન્ટમાં આગ

અમેરિકાના લોસ એન્જલસના એક પાવર પ્લાન્ટમાં આગ લાગતાં સતત બીજા દિવસે પણ ૧.૪૦ લાખ ઘરમાં વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો ન હતો, જેના કારણે લોકોને વીજળી વિના રહેવાનો વારો આવ્યો હતો. લોસ એન્જલસના ઊર્જા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર સૈન્ય ફનીડો ખીણના રિસિ‌િવંગ સ્ટેશન જંક્શનમાં આગ લાગ્યા બાદ ફાયર ફાઈટરોએ આ વિસ્તારમાં રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી અને આગ લાગવાનાં કારણ વિષે તપાસ હાથ ધરી હતી.

આગ લાગતાં હાલ આ વિસ્તારના ૧.૪૦ લાખ લોકોને વીજળી વિના રહેવું પડ્યું છે. લોસ એન્જલસના ૧૦.૬૦ લાખ લોકોને આ વિસ્તારમાંથી વીજળી પૂરી પાડવામાં આ‍વે છે.
http://sambhaavnews.com/

You might also like