Video: પોર્ન ઇન્ડસ્ટ્રીમાં છે INTREST, તો પહેલાં જાણી લો આ FACT

દુનિયાભરમાં પોર્ન દેખનાર લોકોમાં ભારત ત્રીજા નંબર પર આવે છે. પાછળના દિવસોમાં જ ભારતે કેનેડાને પછાડીને આ પદ પ્રાપ્ત કર્યું છે. દુનિયાભરમાં 2015ના વર્ષમાં ચાર અરબ, 39 કરોડ, 24 લાખ, 86 હજાર 580 કલાક પોર્ન દેખવામાં ખર્ચ થયા છે. ત્યારે સરકારી આંકડાઓ પ્રમાણે 50 ટકા કરતાં પણ વધારે બ્રિટીશ એડલ્ટ પોર્ન જોવે છે.

પરંતુ એક ભૂતપૂર્વ પોર્ન સ્ટારે તે લોકો માટે ચેતાવણી જાહેર કરી છે જે આ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું કરિયર શરૂ કરવા માંગે છે ક્યાંતો ઇચ્છા ધરાવે છે. પૂર્વ પોર્ન સ્ટાર બ્રી ઓલસનને આશરે 6 વર્ષ સુધી પોર્નમાં કામ કર્યું છે.પરંતુ હવે તેનું કહેવું છે કે કોઇ પણ છોકરીએ આ ક્ષેત્રમાં જવું જોઇએ નહીં.

BREE-1

ઓલસન જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેને આ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો હતો. એ સમયે તે એક સ્ટુડન્ટ હતી અને અહીંયા મળનારી મોટી રકમથી તે આકર્ષિત થઇ ગઇ હતી. તે મહિનામાં 60 હજાર ડોલર( આશરે 40 લાખ રૂપિયા) સુધી કમાઇ લેતી હતી. પરંતુ 25 વર્ષની ઉંમરે તેને તેની આ કરિયરને ગુડબાય કરી દીધુ હતું.

BREE-OLSON-2

બ્રી એ એક વિડીયો મેસેજ દ્વારા બધા લોકો સામે તેની વાત કહી છે. તેને આ વિડીયો ‘રિયલ વુમન રિયલ સ્ટોરી’ નામથી યૂટ્યૂબ ચેનલ પર મૂકી છે. આમાં તેને લોકો સાથે તેનો અનુભવ શેર કર્યો છે અને આ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવા કહ્યું હતું.

You might also like