US: ટેક્સાસમાં પ્રદર્શનકારીઓએ પોલીસે પર વરસાવી ગોળીઓ, 4નાંં મોત, અનેક ઘાયલ

ટેક્સાસઃ અમેરિકી રાજ્ય ટેક્સાસમાં પ્રદર્શન કરી રહેલાં લોકો પર કેટલાક બંદૂકધારી પોલીસે ગોળીઓ વરસાવી હતી. આ ગોળીબારમાં 4 પોલીકર્મીઓના મોત થયા છે. ટેક્સાસના ડલાસમાં 10 પોલીસકર્મીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસ હાલ ગોળી ચલાવનારને શોધી રહી છે.

પોલીસ પર આ હુમલો પ્રોટેસ્ટ રેલી દરમ્યાન થયો હતો. આ પ્રદર્શન પોલીસ વિરૂદ્ધ કરવામાં આવ્યું હતું. આજ સપ્તાહે પોલીસે અલગ અલગ મામલે ઇલેર્ટ સ્ટર્લિંગ અને ફિલાંડો ફેસ્ટાઇલ નામના બે વ્યક્તિઓને ગોળી મારી હતી.

પોલીસ શૂટિંગમાં મરનાર બંને વ્યક્તિ અશ્વેત હતા. પોલીસ શૂટિંગની આ બંને ઘટના કેમેરામાં કેદ છે. પોલીસના આવા નિર્દયી વલણને કારણે કેટલાક લોકોએ રેલી નિકાળી હતી.

You might also like