પૌંઆના આ ઢોંસા એક વખત ચોક્કસથી ટ્રાય કરો

સામગ્રી

1 બાઉલ ક્રશ કરેલો પૌંઆનો પાવડર

2 ચમચી લીલા મરચા

½ વાટકી બારીક કટ કરેલી પાલક

છાશ અને તેલ જરૂર પ્રમાણે

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ પૌંઆ પાવડરમાં છાશ, લીલા મરચાની પેસ્ટ અને પાલક મિક્સ કરીને 4 કલાક રહેવા દો. હવે એક પેનમાં તેલ એડ કરીને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે એક મોટી ચમચી મિશ્રણ એડ કરીને ફેલાવો. બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના શેકી લો. ગરમા ગરમ પૌંઆ ઠોંસાને ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરો.

You might also like