VIDEO: અમદાવાદની ગુજરાતી માધ્યમની શાળા બંધ કરવા મામલે વાલીઓએ PMOને લખ્યો હતો પત્ર

અમદાવાદઃ શહેરમાં ગ્લોબલ મિશન શાળા દ્વારા ગુજરાતી માધ્યમ બંધ કરવાનો મામલે PMOએ ચિફ સેક્રેટરીને જવાબ આપવા આદેશ કર્યો હતો. જવાબની કોપી પોર્ટલ પર મુકવા પણ ચિફ સેક્રેટરીને આદેશ કરવામાં આવ્યો હતો. વાલીઓએ ગોધાવીની શાળાના નિર્ણય સામે PMOને પત્ર લખ્યો હતો. વાલીઓનાં પત્રનો PMOએ પ્રત્યુત્તર આપ્યો હતો.

અમદાવાદઃ ગ્લોબલ મિશન શાળા મામલો, ગુજરાતી માધ્યમ બંધ કરવાનો મામલો
PMOએ ચિફ સેક્રેટરીને જવાબ આપવા કર્યો આદેશ
જવાબની કોપી પોર્ટલ પર મૂકવા પણ ચિફ સેક્રેટરીને આદેશ
વાલીઓએ ગોધાવીની શાળાનાં નિર્ણય સામે PMOને લખ્યો હતો પત્ર
ગુજરાતી માધ્યમની શાળા બંધ કરવાનાં નિર્ણય સામે લખ્યો હતો પત્ર
વાલીઓનાં પત્રનો PMOએ આપ્યો પ્રત્યુત્તર

You might also like