PMના પત્ની યશોદા મથુરામાં, મંદિરમાં કરી પૂજા અર્ચના

મથુરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની યશોદાબેન હાલ યૂપીમાં છે. ઝાંસીમાં આયોજીત સર્વ ધર્મ સંમેલનમાં ભાગ લેવા તેઓ ત્યાં પહોંચ્યા છે. ઝાંસી જતા પહેલાં તેઓ મથુરા વીઆઇપી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યાં જ ચા નાસ્તો કર્યો હતો.  મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

યશોદરા બેન શહેરના સુપ્રસિદ્ધ રંગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેઓ 20 મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા . તેમણે પીપડાના ઝાડ પાસે દિવો પણ પ્રગટાવ્યો હતો અને ત્યાં પણ પૂજા અર્ચના કરી હતી.

http://sambhaavnews.com/

You might also like