Categories: Ajab Gajab

લ્યો, હવે આવ્યો ફોટોપ્રૂફ સ્કાર્ફ

વિશ્વભરની સેલિબ્રિટીઓને એક મીઠી ફરિયાદ ફોટોગ્રાફરોની રહેતી હોય છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં તેમની છૂપી રીતે તસવીરો પાડવામાં આવે અને પછી મીડિયામાં ફરતી થઈ જાય. એનાથી બચવા માટે હવે સૈફ સિદ્દિકીની નામની નેધરલેન્ડસની ફેશન-ડિઝાઈનર એક અનોખો સ્કાર્ફ તૈયાર કર્યો છે. પહેલી નજરે રેગ્યુલર જ લાગતા આ સ્કાર્ફની ખૂબી એ છે કે એને પહેર્યા બાદ જ્યારે કોઈ તે વ્યક્તિનો ફોટો પાડે છે ત્યારે એ ફોટોમાં તે વ્યક્તિનો ચહેરો દેખાતો જ નથી. એને બદલે તેમને વ્યક્તિના ચહેરાની જગ્યાએ કાળુંધબ્બ અંધારું જ દેખાય છે. ઈશુ નામનો આ સ્કાર્ફ બનાવવાની પ્રેરણા સૈફને સાઈકલના રિફ્લેટર જોઈને મળી હતી. આ સ્કાર્ફની કિંમત ૧૮,૦૦૦ રૂપિયાથી લઈને ૩૨,૦૦૦ રૂપિયા જેટલી રાખવામાં આવી છે.

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago