લિંબુ જણાવશે તમને બ્રેસ્ટ કેન્સર છે કે નહી: અનોખી પદ્ધતી

0 2
અમદાવાદ : એક તસ્વીર હજારો શબ્દો બરાબર હોય છે. આ એક ચીની કહેવત બ્રેસ્ટ કેન્સરની વિરુદ્ધની લડાઇમાં સાી સાબિત થઇ છે. બ્રિટિશ ડિઝાઇનર કોરીન બ્યૂમોન્ટે મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો પ્રત્યે જાગૃતતા લાવવા માટે એક કમાલની પદ્ધતી શોધી કાઢી છે.
Br
બ્યુમોન્ટે આ બીમારીની ઓળખ માટેલિંબુઓની મદદ લેતા એક અભિયાન ચલાવ્યુ. હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પર આ વાઇરલ થઇ રહ્યું છે. ફેસબુક પર તેને હવે 32 હજાર વખત શેર કરવામાં આવી ચુક્યું છે.

અમેરિકા, સ્પેન, તુર્તી અને લેબનોનમાં મહિલાઓમાં સ્તન કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે કેમ્પેઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 16 અલગ અલગ ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો છે. લોકોનું માનવું છે કે લીંબુઓની તસ્વીર સ્પષ્ટણ અને રંગીન છે. આ તસ્વીરો, ઘણીવાર સેંકડો શભ્દો વચ્ચે ખોવાઇ જતી મહત્વની વાત સ્પષ્ટ કરી દે છે.

કેન્સરનાં લક્ષણો સમજાવવા માટે લીંબુઓની તસ્વીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઇંડા મુકવાની ડબબીમાં લિંબુ મુકાયા છે. સાથે સાથે 12 પ્રકારનાં ફેરફાર થાય તો સ્તન કેન્સર હોઇ શકે તેવી સ્પષ્ટતા સાથે લક્ષણો પણ વર્ણવ્યા છે.
loading...

Leave A Reply

Your email address will not be published.