Categories: India

Vedio: જો જો ક્યાંય તમારી પર્સનલ intimate Chat લીક તો નથી થઇ રહીને..!!!

નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક ફ્રોન્ટિયર્સ ફાઉન્ડેશનના એક તાજા અહેવાલમાં ‘Who Has Your Back’માં દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીને તેના યૂજર્સના ડેટાના મામલે ટ્રાંસપરન્સી અને સુરક્ષાના આધારે રેકિંગ આપવામાં આવી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે તમે જે વોટ્સઅપનો સૌથી વધુ ઉપયોગ કર્યો છો તેને આ રેકિંગમાં સૌથી નીચે સ્થાન આપવામાં આવ્યું છે.

તેનો મતલબ તમે વોટ્સઅપ જે ચેટ કરો છો તેને કોઇપણ હેક કરી શકે છે. તમારી ચેટને ઇન્ટરનેટ પર અશ્લીલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી શકે છે. આ વાતને સાબિત કરે છે આ વિડીયો જેમાં એક પ્રેમિકા અને તેના પ્રેમી વચ્ચે પર્સનલ ઇંટિમેટ ચેટ લીક થઇ જાય છે.


આ વીડિયો ફક્ત તમને સાવધાન કરવા માટે છે ના કે ક્યાંક તમારી અને તમારા ખાસ વ્યક્તિની વાત પબ્લિકમાં શેર તો થઇ રહી નથી ને.

admin

Recent Posts

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે…

47 mins ago

ટીમ India માટે જીત બની ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની કહાણીનું પુનરાવર્તન તો નહીં થાય ને?

દુબઈઃ એશિયા કપના સૌથી મોટા મુકાબલામાં ભારતે ગઈ કાલે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધું. એશિયા કપમાં એમ પણ પાકિસ્તાન સામે ટીમ…

54 mins ago

લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા પાણીપૂરીવાળાને માત્ર મામૂલી દંડની સજા

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે અચાનક પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પડાયા હતા. આ કામગીરી હેઠળ ૧રપ પાણીપૂરીવાળાના એકમોમાં તપાસ કરીને…

1 hour ago

વધુ બે અમદાવાદી બેન્કના નામે ફોન કરતી ટોળકીની જાળમાં ફસાયા

અમદાવાદ: ક્રે‌ડિટકાર્ડની ‌લિમિટ વધારાવી છે, ક્રે‌ડિટકાર્ડને અપગ્રેડ કરવું છે, કાર્ડ બ્લોક થઇ જશે જેવી અનેક વાતો કરીને ક્રે‌ડિટકાર્ડધારકો પાસેથી ઓટીપી…

1 hour ago

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

2 hours ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

2 hours ago