સ્વચ્છ ભારત અંતર્ગત AMC દ્વારા કરાશે દંડનીય કાર્યવાહી

અમદાવાદઃ શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. સ્વચ્છ ભારત અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ગંદકી કરનાર નાગરિક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ગંદકી કરનાર વ્યકિતની મિલકતોને પણ ટાંચમાં લેવામાં આવશે. અને આ માટે 500 અધિકારીઓને કાર્યવાહી કરવા માટેની સત્તા આપવામાં આવી છે.

અમદાવાદઃ શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી મામલે AMCની લાલઆંખ
ગંદકી કરનાર નાગરિક સામે થશે દંડનીય કાર્યવાહી
સ્વચ્છ ભારત અંતર્ગત કોર્પોરેશન દ્વારા કરાશે કાર્યવાહી
ગંદકી કરનાર વ્યક્તિની મિલકતોને ટાંચમાં લેવાશે
500 અધિકારીઓને કાર્યવાહી માટે સત્તા અપાઈ

You might also like