VIDEO: આત્મવિલોપનનાં પડઘા હવે જામનગરમાં, દલિતોએ કર્યો ઉગ્ર વિરોધ

જામનગરઃ દલિત યુવકનાં આત્મવિલોપનનાં પડઘા ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. ત્યારે હવે આ ઘટનાનાં પડઘા જામનગરમાં પણ પડ્યાં છે.

દલિત સમાજ દ્વારા જામનગરનાં ભીલવાસમાં રસ્તા પર ટાયરો સળગાવીને ભારે વિરોધ કરવામાં આવ્યો છે. રસ્તા પર ટાયરો સળગાવીને રસ્તો બંધ કરા તા ભારે ચક્કાજામનાં દ્રશ્યો સર્જાયા હતાં.

જો કે સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હ તો. જો કે આ સમગ્ર માહોલને શાંત પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

પાટણનાં આત્મવિલોપનનાં પડઘા હવે જામનગરમાં
ભીલવાસમાં ટાયર સળગાવીને દલિતોએ કર્યો વિરોધ
રસ્તા પર ટાયરો સળગાવતાં સર્જાયો ભારે ચક્કાજામ
પોલીસ પહોંચી ઘટનાસ્થળે

You might also like