VIDEO: પંચમહાલનાં ગોધરામાં રોકડ રકમ ભરેલ બેગ લઇ 2 ગઠિયાઓ ફરાર

0 19

પંચમહાલઃ જિલ્લાનાં ગોધરા ખાતે વેપારીને 2 ગઠિયાઓએ નિશાન બનાવીને રોકડ રકમની લૂંટ ચલાવી છે. ગોધરા બજારમાં ખરીદી કરવા આવેલાં વેપારીની કારમાં રહેલ રોકડ નાણાં ભરેલી બેગ લઈને બે ગઠિયાઓ ફરાર થયાં હતાં.

જો કે સ્થાનિક લોકોને શંકા જતાં એક ગઠિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ ભાગવામાં સફળ રહ્યો હતો. હાલ લૂંટની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને તેઓએ કેવી રીતે લૂંટને અંજામ આપ્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પંચમહાલઃ ગોધરામાં રોકડ રૂપિયા ભરેલી બેગ લઈને 2 ગઠિયા ફરાર
એકની ધરપકડ, અન્ય એક ફરાર
સમગ્ર ઘટના CCTVમાં કેદ

loading...

Leave A Reply

Your email address will not be published.