પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો સાઈકલ ચલાવી પહોંચ્યા વિધાનસભા

ગાંધીનગર: ગઇ કાલે વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ખેડૂતોની દેવાં માફીના મુદ્દે તેમજ અન્ય સમસ્યાઓને લઇ કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી ભલે અંશતઃ સફળ રહી હોય, પરંતુ આજે ગૃહના કામકાજના બીજા દિવસેે પણ વિરોધ પક્ષે તેનો વિરોધ…

શાહીબાગમાં સ્કૂટર પર જતી મહિલા ડોક્ટરનું ચેઈન સ્નેચિંગ

અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. અસારવા ખાતે આવેલ સિવિલ કેમ્પસમાં રહેતી અને મૂળ તા‌િમલનાડુની રાજા રાજેશ્વરીદેવી રાજાશેખરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.…

Ahmedabad શહેરમાં બે વર્ષમાં ખૂનના 379, લૂંટના 798 બનાવ બન્યા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઇ-ર૦૧૮ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમ્યાન લૂંટ, ખૂન, ધાડ, ચોરી, જુગાર, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, અપમૃત્યુ, ચેઇન સ્નેચિંગ સહિતના કુલ ૩૭,૩૧પ કેસ નોંધાયા છે, જેમાં લૂંટના ૭૯૮, ખૂનના ૩૭૯, ધાડના ૭૩, ચોરીના ૭૬૯૬,…

પીવાની હેલ્થ પરમિટ માટે હવે ખર્ચવા પડશે રૂપિયા ચાર હજાર

અમદાવાદ: રાજ્યમાં હવે નશાબંધીના કાયદામાં વિધાનસભાગૃહમાં સુધારો કરીને કાયદાને કડક બનાવ્યો છે તે અંતગર્ત દારૂ પીવા માટેની હેલ્થ પરમિટની નીતિને પણ વધુ કડક બનાવાઇ છે. અત્યાર સુધી ૬પ એ‌િરયા મેડિકલ બોર્ડ રાજ્યમાં કાર્યરત છે તેને રદ કરીને માત્ર…

રતનપોળની આંગડિયા પેઢીના રૂ.50 લાખ લઈ બે ભાઈ ફરાર

અમદાવાદ: શહેરની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા લાખો-કરોડોની ઉચાપતના બનાવોમાં વધારો થયો છે. કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળની આંગડિયા પેઢીમાં કામ કરતા બે સગા ભાઇ રૂ. પ૦ લાખની ઉચાપત કરી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ પેઢીના ભાગીદારે…

રોહતકમાં મુસ્લિમોને જાહેરમાં નમાજ પઢવા અને દાઢી રાખવા પર પંચાયતનો પ્રતિબંધ

રોહતક: બકરી ઇદ પર અહીં ટીટૌલી ગામમાં ગૌવંશની હત્યાની ખફા પંચાયતે ફરમાન જારી કર્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકો હવે જાહેર સ્થળે નમાજ પઢશે નહીં એટલું જ નહીં, તેઓ ટોપી પણ નહીં પહેરે અને દાઢી પણ રાખી શકશે નહીં. તેમણે પોતાના બાળકોના નામ પણ અરબી…

પાકિસ્તાની રેન્જર્સે BSF જવાનના અપહરણ બાદ હત્યા કરી, શબના ટુકડા કરી નાખ્યા

જમ્મુ: જમ્મુના આરએસપુરા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાન નરેન્દ્રસિંહ સાથે પાકિસ્તાની રેન્જર્સે બર્બરતા આચરી નાપાક હરકત કરી છે, જેના કારણે ખુબ રોષ ફેલાયો છે. સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના…

સ્ટોર્મી ડેનિયલ્સના નવા પુસ્તકમાં ટ્રમ્પ સાથે સેક્સ એન્કાઉન્ટર પર નવો ખુલાસો

વોશિંગ્ટન: પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પોતાના નવા પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના પર્સનલ સંબંધોનો ખુલાસો કર્યો છે. ડેનિયલ્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેણે અત્યાર સુધી જેટલા લોકો સાથે સંબંધ બનાવ્યા તેમાં…

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા બદનામ કરવાની ધમકી આપતો હતો. યુવતી ગત રવિવારે તેના મામાના ઘરેથી પરત ફરી ત્યારે આકાશ રાઠોડે તેની…