ONGCમાં નોકરીની તક

નવી દિલ્હી : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં નોકરી કરવાની તક છે. ઇચ્છુક ઉમેદવાર ઇન્ટરવ્યુ આપી મેળવી શકે છે. જગ્યા :  12પદનું નામ :  ડૉકટરપગાર : 64,000 રૂપિયાપ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુંના આધારેઇન્ટરવ્યુંની તારીખ : 29 મેસમય : સવારે 8-30 થી 11-00વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like