પુરુષોને નહીં પરંતુ મહિલાઓને પણ પસંદ નથી Condom, જાણો કેમ?

0 8

SEX દરમિયાન કોન્ડમ ખૂબ જ જરૂરી છે. એનાથી સેફ સેક્સ તો થાય છે પરંતુ સાથે સાથે અનવોન્ટેડ પ્રેગનેન્સીથી પણ બચી શકાય છે. પરંતુ પ્રેમના આ નજીકના પળોમાં તમે દર વખત Condom નો ઉપયોગ કરો છો.

દરેક લોકો જાણે છે કે શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડમનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. એનાથી એચઆઇવીનું ઇન્ફેક્શન રોકી શકાય છે. પરંતુ આ વાત આવે છે ત્યારે પુરુષોના માથા પર આવે છે કે એમને કોન્ડમ પસંદ નથી. પરંતુ બીજી બાજુ જોવા જઇએ તો મહિલાઓને પણ પ્રેમ દરમિયાન કોન્ડમ પસંદ પડતું નથી.

જોવા મળી રહ્યું છે કે કેટલીક મહિલાઓને કોન્ડમની એલર્જી હોય છે. જો એવું હોય છે તો તમે શું કરશો. નોંધનીય છે કે તમે કોન્ડમનો ઉપયોગ કરશો નહીં. પરંતુ અમારી સલાહ એ છે કે આવું કરતાં પહેલા તમે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લઇ લો.

આવો આરોપ મોટાભાગે પુરુષ પર લગાવવામાં આવે છે કે કોન્ડમના ઉપયોગથી સેક્સની મજા ઓછી થઇ જાય છે. જ્યારે તમે સેક્સના મૂડમાં હોવ છો એ સમયે કેટલીક મહિલાઓને તમારો નજીક હોવાનો અહેસાસ પસંદ હોય છે. એ તમારી સ્કીનને નજીકથી મહેસૂસ કરવા ઇચ્છે છે. કદાચ પાતળા અને એકદમ બારીક કોન્ડમ પણ એનો અહેસાસ કરાવી શકતાં નથી.

એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પુરુષોમાં કોન્ડમની સાથે ઇરેક્શનની સમસ્યા રહે છે. લોકો વિચારવા લાગે છે કે એ ઇરેક્ટાઇલ ડિસફેક્શનનો શિકાર છે અને આ બધું એ કારણથી જ થાય છે. પરંતુ હકીકતમાં સાચી વાત એ છે કે કોન્ડમથી આવું કંઇ પણ થતું નથી.

જો આપણે કોન્ડમનો ઉપયોગ ન કરવાનો આરોપ માત્ર પુરુષ પર લગાવીએ એ ઠીક નથી. કારણ કે સત્ય એ પણ છે કે કેટલીક મહિલાઓને પણ કોન્ડમ પસંદ હોતા નથી.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.